Schemes
8 Spindle Amber Charkha Scheme
- Cost of Charkha is Rs. 13,500/- (As per KVIC norms)
- 65% subsidy and 35% beneficiary/organization's contribution
- Daily production of 25-40 hanks/ 8 hours working everyday
- Rs. 120-150 remuneration everyday/per spinner
- New unit, 25 Charkha per unit for approved organization
- Production taken by the organization and remuneration shall be paid to spinner as per norms.
MDA Scheme on Khadi/Poly Vastra Sale
Discount ( MDA ) on Khadi-Polyvastra sale
- Over and above MDA benefit given by KVIC
- Promotes Khadi / Polyvastra production and artisan employment
- 5% Artisan Subsidy
- 5% Institute Administrative Subsidy
- 5% Marketing Promotion Subsidy
Spinning / Weaving Subsidy Equipment Support Scheme
Spinning and weaving artisans are given wage support through institutions/cooperatives.
- Cost of Charkha is Rs. 13,500/- (As per KVIC norms)
- 65% subsidy and 35% beneficiary/organization's contribution
- Daily production of 25-40 hanks/ 8 hours working everyday
- Rs. 120-150 remuneration everyday/per spinner
- New unit, 25 Charkha per unit for approved organization
- Production taken by the organization and remuneration shall be paid to spinner as per norms.
Khadi Gramodyog Exhibition
Exhibition scheme for promoting sales of Khadi and Gramodyog products at State, District, and Taluka level.
કાંતણ/વણાટ સહાય યોજના
- ખાદી તથા પોલીવસ્ત્રની કામગીરી સાથે સંકળાયેલ માન્ય સંસ્થા/મંડળીઓના કાંતનાર/વણનાર કારીગરોને ઘેરબેઠાં પોષણક્ષમ રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી કાંતનાર/વણનાર કારીગરોને સંસ્થા/મંડળીઓ મારફતે કે.વી.આઈ.સી. (ખાદી & વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન – ભારત સરકાર) દ્વારા નક્કી થયેલ જે નિયત વેતન ચુકવવામાં આવે છે તે ઉપરાંત સદર સહાય આપવામાં આવે છે.
- સદર યોજના હેઠળ રાજ્ય સરકારશ્રી દ્વારા કાંતનાર કારીગરને રૂ. ૩ પ્રતિ આંટી મુજબ વિશેષ કંતાઈ સહાય તેમજ વણનાર કારીગરને રૂ. ૮ પ્રતિ ચોરસ મીટર મુજબ (રૂ. ૬ વિશેષ વણકરી સહાય અને રૂ. ૨ વણાટ સાધન સહાય) સહાય ચુકવવામાં આવે છે.
બજાર વિકાસ સહાય (MDA) યોજના
- ગુજરાતમાં ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર નીચે મુજબ બજાર વિકાસ સહાય (MDA)ની યોજના અમલમાં છે.
- ૧) કાંતનાર/વણનાર કારીગરોને સહાય : ૫%
- ૨) સંસ્થાને ખર્ચ પેટે સહાય : ૫%
- ૩) બજાર પ્રોત્સાહન અંગે સંસ્થાને સહાય : ૫%
- ઉપર મુજબ સંસ્થાઓને ખર્ચ પેટે મળતી ૫% સહાય તથા ૫% બજાર પ્રોત્સાહન સહાય મળી કૂલ ૧૦% સુધીની સહાય ગ્રાહકોને છુટક વેચાણ પર વળતર તરીકે આપવામાં આવે છે.
ખાસ બજાર પ્રોત્સાહન સહાય
નવા અંબર ચરખા/શાળ યોજના
- સદર યોજના હેઠળ નવા ચરખા/શાળની ખરીદી ઉપર સંસ્થાને ખરીદ કિંમતના ૬૫% સહાય રાજય સરકારશ્રી તરફથી આપવામાં આવે છે જ્યારે સંસ્થા/લાભાર્થી ફાળો ૩૫% મુજબ હોય છે.
- ઉદ્યોગ અને ખાણ વિભાગના તા. ૦૨/૦૮/૨૦૧૪ના ઠરાવ મુજબ અંબર ચરખા/શાળની કિંમત ભારત સરકારશ્રીના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ – મુંબઇ દ્વારા વખતો વખત નકકી થાય તે મુજબ રહે છે.
- ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા તા. ૦૭/૦૫/૨૦૧૯ના ઠરાવથી આઠ ત્રાક અંબર ચરખાની નિયત કરેલ રકમ (પ્રતિ ચરખા) રૂ. ૧૫,૦૦૦/- તથા નવી શાળની કિંમત શાળના પના મુજબ અલગ અલગ નક્કી કરેલ છે.
